અમદાવાદ સહિત દેશમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદભુત નજારો, PM મોદીએ પણ નીહાળ્યું

ગ્રહણ પછી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે. ગ્રહણ સમયે માત્ર મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 26 Dec 2019 11:22 AM

প্রেক্ষাপট

નવી દિલ્હીઃ વર્ષ 2019ના અંતિમ સૂર્યગ્રહણની શરૂઆત થઈ ગઈ છે. ગ્રહણ સવારે 8.03 કલાકે શરૂ થઈ ગયું છે. ...More

પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું, અન્ય ભારતીયોની જેમ સૂર્ય ગ્રહણને લઈ હું પણ ઘણો ઉત્સાહિત હતો પરંતુ વાદળોના કારણે જોઈ ન શક્યો. પરંતુ મેં કોઝિકોડ અને અન્ય ભાગોમાં લાઇવ સ્ટ્રીમથી ગ્રહણની ઝલક મેળવી.