સુપ્રીમ કોર્ટે કહ્યું-બાબરી મસ્જિદ ખાલી જમીન પર બની નહોતી, ASIએ ત્યાં 12મી સદીમાં મંદિરની વાત કરી

રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે ચૂકાદો આપશે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 09 Nov 2019 11:08 AM

প্রেক্ষাপট

નવી દિલ્હી: રામજન્મ ભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટ આજે સવારે 10.30 વાગ્યે ચૂકાદો આપશે. ચૂકાદો આવતા પહેલા સમગ્ર દેશમાં સુરક્ષા વયવસ્થા સખ્ત કરવામાં આવી છે. ઘણા...More

કોર્ટે કહ્યું કે, ફક્ત વિવાદીત ઢાંચાની નીચે એક જૂની રચનાથી હિંદુઓનો દાવો માની શકાય નહીં. મુસલમાન દાવા કરે છે કે મસ્જિદ બન્યા બાદથી વર્ષ 1949 સુધી સતત નમાજ પઢતા હતા પરંતુ 1856-57 સુધી આ અંગેના કોઇ પુરાવા નહોતા.