દિલ્હીમાં કોગ્રેસની 'ભારત બચાઓ રેલી', રાહુલ ગાંધીએ કહ્યું- મારૂ નામ 'રાહુલ સાવરકર' નહી ગાંધી છે

કૉંગ્રેસે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાઓ રેલીનું આયોજન કર્યું હતા. આ રેલીને સફળ બનાવવા માટે દેશભરમાંથી કૉંગ્રેસના કાર્યકર્તાઓ દિલ્હી ઉમટી પડ્યા હતા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 14 Dec 2019 03:38 PM

প্রেক্ষাপট

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ,અર્થવ્યવસ્થા, વધી રહેલી બેરોજગારી અને ખેડૂતોની સમસ્યા જેવા મુદ્દાઓ લઈને કૉંગ્રેસ મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં લાગી ગઈ છે. કૉંગ્રેસે આજે દિલ્હીના રામલીલા મેદાનમાં ભારત બચાઓ રેલીનું...More

ભારત બચાવો રેલીને સંબોધન કરતા સોનિયા ગાંધીએ કહ્યું આપણે અહી એટલે છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશની હાલત ગંભીર છે. આપણી જવાબદારી બને છે કે ઘરની બહાર નિકળી તેમની સામે આંદોલન કરીએ. દેશને બચાવવો હોય તો આપણે કઠોર સંધર્ષ કરવો પડશે. યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. આ પ્રકારનું દશકો સુધી નથી થયું. નોકરીઓ જઈ રહી છે. તેમની સામે અંધારૂ અંધારૂ ઝ છે.