દિલ્હી વિધાનસભા ચૂંટણી: જાણો કેટલા ટકા નોંધાયું વોટિંગ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે 13 હજાર 750 મતદાન કેંદ્ર બનાવવામાં આવ્યા છે. 70 બેઠકો પર 672 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 148 અપક્ષ ઉમેદવાર છે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 08 Feb 2020 07:07 PM

প্রেক্ষাপট

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતદાનની પક્રિયા સવારે આઠ વાગ્યાથી શરૂ થશે અને મતદારો સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદાનનને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં...More

દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 54.65 ટકા મતદાન નોંધાયું છે.