Budget 2020: નિર્મલા સીતારમણે આપ્યું સૌથી લાંબુ બજેટ ભાષણ, ઇન્કમટેક્સને લઇને શું કરી મોટી જાહેરાત

સરકાર આ બજેટમાં ડિવિડંન્ડને આવકમાં જોડવાની જાહેરાત કરી શકે છે. નોકરીયાત ઈન્કમટેક્ષમાં રાહત, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચાય તેવુ ઈચ્છે છે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 01 Feb 2020 02:10 PM

প্রেক্ষাপট

નવી દિલ્હી: કેંદ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે. સામાન્ય લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ છે. નોકરીયાત ઈન્કમટેક્ષમાં રાહત, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલો વધારો પાછો ખેંચાય તેવુ ઈચ્છે...More

બજેટને લઈને કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, યુવાઓના રોજગારને લઈ બજેટમાં કઈ નથી. નાણામંત્રીએ આશરે 2 કલાક 45 મિનીટ સુધી બોલ્યા છે અને ઘણી વાતો વાંરવાર કરી છે.