હરિયાણામાં ફેરબદલના સંકેત, BJP-JJP સાથે મળી બનાવી શકે છે સરકાર

હરિયાણા વિધાનસભાની 21મીએ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ રહ્યું છે.આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન નોંધાયું હતું.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 24 Oct 2019 06:16 PM

প্রেক্ষাপট

 હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ગુરુવારે સવારે મતગણતરી શરૂ થઈ છે. હરિયાણાની વાત કરીએ તો આ વખતે અહીં 65 ટકા મતદાન થયું હતું જ્યારે ગઈ વખતે અહીં 76.54 ટકા મતદાન...More


સૂત્રોના મતે દુષ્યંત ચૌટાલાની પાર્ટી જેજેપી હરિયાણામાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી શકે છે. જોકે આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે જેજેપીએ કોગ્રેસને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી પદની શરત રાખી છે.