ઝારખંડમાં સોરેન સરકાર, રાજ્યના 11માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ હેમંત સોરેનને રાજ્યના 11માં મુખ્યંત્રી તરીકેના શપથ લેવડાવ્યા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 29 Dec 2019 02:40 PM

প্রেক্ষাপট

રાંચીઃ  ઝારખંડ વિધાનસભા ચૂંટણીના 23 ડિસેમ્બર, 2019, સોમવારના રોજ પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી...More

લોહરદગાથી કોંગ્રેસ ધારાસભ્ય રામેશ્વર ઉરાંવ અને ચતરાથી RJD ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ પણ હેમંત સરકારમાં મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.