ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન આજે 2.10 કલાકે મોરહાબાદી મેદાનમાં શપથ ગ્રહણ કરશે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 29 Dec 2019 11:54 AM

প্রেক্ষাপট

રાંચીઃ  ઝારખંડ વિધાનસભા ચૂંટણીના 23 ડિસેમ્બર, 2019, સોમવારના રોજ પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.