ગુજરાત પેટાચૂંટણીઃ પક્ષપલટો કરી ભાજપમાં જોડાયેલા અલ્પેશ, ધવલસિંહની હાર, થરાદમાં કોંગ્રેસની જીત; લુણાવાડા, ખેરાલુમાં ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 24 Oct 2019 03:14 PM

প্রেক্ষাপট

અમદાવાદઃ ગુજરાતની છ બેઠકો માટે 21 ઓક્ટોબરે યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ બેઠકના પરિણામ જાહેર થયા છે.  જેમાં કોંગ્રેસે બે અને ભાજપે એક...More

રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુ દેસાઈની જીત, કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયેલા અલ્પેશ ઠાકોરની હાર