Maharashtra Exit Poll 2019: ફડણવીસ ફરી બનશે CM, BJP પોતાના દમ પર સરકાર બનાવશે
બંન્ને રાજ્યોની ચૂંટણીના પરિણામ 21 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે
ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 21 Oct 2019 07:11 PM
প্রেক্ষাপট
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઇ પાર્ટીની સરકાર બનશે અને કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તે અંગે એક્ઝિટ પોલમાં જાણવા મળશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં...More
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર અને હરિયાણામાં કઇ પાર્ટીની સરકાર બનશે અને કઇ પાર્ટીને કેટલી બેઠકો મળશે તે અંગે એક્ઝિટ પોલમાં જાણવા મળશે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. મહારાષ્ટ્રમાં 54.53 ટકા અને હરિયાણામાં 60.36 ટકા મતદાન થયું છે.મહારાષ્ટ્ર અને હરિયાણાની જનતાએ રાજ્યમાં સરકાર પસંદ કરવા માટે પોતાનો મત આપી દીધો છે. બંન્ને રાજ્યોની ચૂંટણીના પરિણામ 21 ઓક્ટોબરના રોજ જાહેર કરાશે. એબીપી ન્યૂઝ તમને મહારાષ્ટ્ર અને હરિયાણાનો સૌથી સચોટ એક્ઝિટ પોલ બતાવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એબીપી ન્યૂઝના એક્ઝિટ પોલના આંકડાઓની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પ્રજા એકવાર ફરી ભાજપ અને શિવસેના ગઠબંધન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.