દેશભરમાં CAAના વિરોધમાં પ્રદર્શન, UPના અનેક શહેરોમાં પોલીસ ગાડીઓ સળગાવી

કોગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીના નેતૃત્વમાં મહિલા કોગ્રેસના કાર્યકર્તાઓએ અમિત શાહના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 20 Dec 2019 05:25 PM

প্রেক্ষাপট

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના અનેક હિસ્સામાં પ્રદર્શન થઇ રહ્યા છે. દિલ્હીથી લઇને મુંબઇ અને લખનઉથી લઇને બેંગલુરુમાં પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. દિલ્હીની જામા...More

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં દેશના અનેક હિસ્સામાં પ્રદર્શન થઇ રહ્યા છે. દિલ્હીથી લઇને મુંબઇ અને લખનઉથી લઇને બેંગલુરુમાં પ્રદર્શનકારીઓ આ કાયદાના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છે. દિલ્હીની જામા મસ્જિદ બહાર શુક્રવારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. નાગરિકતા સંશોધન બિલનો વિરોધની આગ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના ઘર સુધી પહોંચી ગઇ હતી. કોગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીના નેતૃત્વમાં મહિલા કોગ્રેસના કાર્યકર્તાઓએ અમિત શાહના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું.