CAA વિરોધ: રાજઘાટ પર કોગ્રેસનું સત્યાગ્રહ, રાહુલ ગાંધીએ કહ્યુ- PM મોદી દેશનો અવાજ દબાવવા માંગે છે

કોગ્રેસ પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રાજઘાટ પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોગ્રેસના ટોચના નેતાઓ રાજઘાટ પહોંચ્યા હતા.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 23 Dec 2019 08:26 PM

প্রেক্ষাপট

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેશભરમાં અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ રવિવારે દિલ્હીમાં રેલીને સંબોધિત કરી હતી જેમાં પ્રદર્શનકારીઓને અફવામાં ન આવવાની અપીલ કરી હતી....More

રાહુલ ગાંધીએ કહ્યુ કે- લોકોના અવાજે અંગ્રેજોને પ્રેમથી શાંતિથી ભગાવ્યું, આ અવાજે ભારતની અર્થવ્યવસ્થાએ બનાવ્યું. જે કામ દેશના દુશ્મનો નથી કરી શક્યા તે કામ આજે નરેન્દ્ર મોદી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો પ્રયાસ છે કે દેશનો અવાજ શાંત થઇ જાય. જ્યારે તે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરાવે છે ત્યારે તે દેશના અવાજને શાંત કરવાનો પ્રયાસ કરે છે.