CM ફડણવીસને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવો પડશે, અજિત પવાર બન્યા નાયબ મુખ્યમંત્રી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસે વહેલી સવારે શપથ લઈ લીધાં હતાં. જ્યારે એનસીપીના અજીત પવારે ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતાં.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 23 Nov 2019 12:50 PM
કેન્દ્રિય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મને લાગે છે કે અગાઉથી એ નક્કી હતું કે અમારી પાર્ટી, ભાજપ અને એનસીપીની સરકાર બનવી જોઇએ. તમામને વિશ્વાસ હતો કે એનસીપી અને ભાજપ સાથે આવશે. અમિત શાહ બોલી રહ્યા હતા કે બધુ સારું થઇ જશે અને સારુ થઇ ગયું. શિવસેનાને ભાજપે પાઠ ભણાવ્યો છે. અઠાવલેએ કહ્યું કે, કેન્દ્રમાં એનસીપીને મંત્રી પદ મળી શકે છે. સુપ્રિયા સુલે કેન્દ્રમાં મંત્રી બની શકે છે.

સૂત્રોના મતે અજિત પવારને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે.
શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર બપોરે સાડા 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. શરદ પવાર કહી ચૂક્યા છે કે અજિત પવારના નિર્ણય અંગે મને કોઇ જાણકારી નથી.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને 30 નવેમ્બર સુધી બહુમત સાબિત કરવાનો સમય મળ્યો છે. સૂત્રોના મતે એનસીપીના 30થી વધુ ધારાસભ્યો મંત્રીપદના શપથ લઇ શકે છે.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, મતદાતાઓએ ભાજપ-શિવસેના ગઠબંધનને મત આપ્યો હતો. અમે 161 ધારાસભ્યો હતા પરંતુ શિવસેનાએ જનાદેશને દગો આપ્યો છે. ચંદ્રકાંતે કહ્યુ કે, સંજય રાઉસે શિવસેનાને બરબાદ કરી દીધી છે.

રાઉતે કહ્યું કે, ગઇકાલે બેઠકમાં અજિત પવાર આંખ મિલાવી રહ્યા નહોતા. જે માણસ પાપ કરે છે તે એવું જ કરે છે. અજિત પવાર ગઇકાલે રાત્રે નવ વાગ્યા સુધી અમારી સાથે હતા. અજિત પવારે જેલ જતા બચવા માટે ભાજપ સાથે ગયા છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું કે, આજે રાજભવનની શક્તિઓનો દુરુપયોગ કર્યો છે. અજિત પવારના આ નિર્ણય અંગે શરદ પવારને કોઇ જાણકારી નહોતી. અજિત પવારે શરદ પવારને દગો આપ્યો છે. રાતના અંધારામાં આ પાપ કર્યું છે. અજિત પવારે ચોરી કરી છે.

મુંબઈ: છેલ્લા કેટલાંય દિવસોથી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને રાજકારણ ગરમાયું હતું. મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવાર સાથે મળીને સરકાર બનાવી લીધી છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે એકવાર ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. જ્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવારે રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. બન્ને નેતાઓ આજે સવારે 8 વાગે શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

প্রেক্ষাপট

સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, NCP છોડીને અજીત પવારે ભાજપનો હાથ પકડી લીધો છે. એનસીપીના ઘણાં નેતાઓ ભાજપ સાથે છે. આ ઉપરાંત ભાજપે દાવો કર્યો છે કે, અમે વિધાનસભાના ફ્લોર પર ભાજપ અને અજીત પવાર સાથે મળીને બહુમત સાબિત કરીશું.

શપથ લીધા બાદ અજીત પવારે કહ્યું હતું કે, તમે જોયું હશે કે મહારાષ્ટ્રમાં 24 તારીખે ચૂંટણીના પરિણામ આવી ગયા હતા જોકે કોઈ પણ પક્ષ સરકાર બનાવી શક્યું નહતું. મહારાષ્ટ્રની જનતા અને ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે આ નિર્ણય લીધો અને સરકાર બનાવી.

મહારાષ્ટ્રમાં ભાજપે સરકાર બનાવી દીધી છે. દેવેન્દ્ર ફડનવીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 105 બેઠકો મળી હતી જ્યારે એનસીપીને 54 બેઠકો મળી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.