Jharkhand Results : JMM સૌથી મોટી પાર્ટી, ભાજપને મળી 25 બેઠક, ગઠબંધન રચશે સરકાર

ઝારખંડ વિધાનસભા 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 81 બેઠકો પર 1216 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યુ હતું.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 23 Dec 2019 11:31 PM

প্রেক্ষাপট

રાંચીઃ  ઝારખંડ વિધાનસભા 2019ની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 81 બેઠકો પર 1216 ઉમેદવારોએ કિસ્મત અજમાવ્યુ હતું.  જે પૈકી બે સીટ પરથી ચૂંટણી લડેલા JMM નેતા અને મુખ્યમંત્રી પદના ઉમેદવાર હેમંત સોરેનનો...More

ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં JMM સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપને 25 બેઠક મળી હતી. JMM 30 અને કોંગ્રેસ 16 બેઠક જીત્યા હતા. ઝારખંડ વિકાસ મોર્ચા (પ્રજાતાંત્રિક)ની 3, AJSUની 2 બેઠક પર જીત થઈ હતી. આ ઉપરાંત આરજેડી, એનસીપી, સીપીઆઈ(એમ)ને 1-1 બેઠક મળી હતી. અપક્ષનો 2 બેઠક પર વિજય થયો હતો.