Jharkhand Exit Poll LIVE: થોડીવારમાં જાહેર કરાશે એક્ઝિટ પોલના પરિણામ

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું.

ওয়েব ডেস্ক, এবিপি আনন্দ Last Updated: 20 Dec 2019 07:37 PM

প্রেক্ষাপট

રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું  હતું. જેમાં 16 બેઠકો પર 70.87 ટકા મતદાન થયું હતું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ થયું હતું. બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બર, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બર, ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરના રોજ થયું હતું.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.