Jharkhand Election Results LIVE: ઝારખંડમાં વલણો આવવાના શરૂ, JMM એક બેઠક પર આગળ
ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું.
ওয়েব ডেস্ক, এবিপি আনন্দ
Last Updated:
23 Dec 2019 08:10 AM
ઝારખંડ ચૂંટણીના વલણો આવવાના શરૂ થઇ ગયા છે, ઝારખંડ મુક્તિ મોરચા એક બેઠક પર આગળ
એક્ઝિટ પોલમાં કોગ્રેસ ગઠબંધનને 35, ભાજપને 32 અને જેવીએમને 3 અને આજસૂને પાંચ બેઠકો મળે તેવી સંભાવના છે. તે સિવાય અન્યને છ બેઠકો મળી શકે છે. ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. એવામાં ભાજપ માટે આ સમાચાર ખરાબ સાબિત થઇ શકે છે. જ્યારે કોગ્રેસ એક્ઝિટ પોલથી ખુશ જોવા મળી રહી છે.
એબીપી ન્યૂઝ અને સી-વોટરના એક્ઝિટ પોલના આંકડાઓ પ્રમાણે, ઝારખંડમાં કોઇ પણ સરકાર બનાવી શકશે નહી. ભાજપને 28થી 36 બેઠકો મળી શકે છે. જ્યારે કોગ્રેસને 31થી39 બેઠકો મળવાનો અંદાજ છે. તે સિવાય જેવીએમને 1થી5 અને આજસૂને ત્રણ થી સાત બેઠકો મળી શકે છે.

એબીપી ન્યૂઝ અને સી-વોટરના એક્ઝિટ પોલમાં ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગી શકે છે. એક્ઝિટ પોલમાં કોગ્રેસના ગઠબંધનને 37 ટકા અને ભાજપને 34 ટકા મત મળવાનો અંદાજ છે. જ્યારે જેવીએમને સાત ટકા અને અન્યને 14 ટકા મત મળવાનું અનુમાન છે.
প্রেক্ষাপট
રાંચીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીને લઇને આજે અંતિમ તબક્કાનું મતદાન યોજાયું હતું. જેમાં 16 બેઠકો પર 70.87 ટકા મતદાન થયું હતું. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં પાંચ તબક્કામાં મતદાન થયું હતું. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરના રોજ થયું હતું. બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બર, ત્રીજા તબક્કાનું મતદાન 12 ડિસેમ્બર, ચોથા તબક્કાનું મતદાન 16 ડિસેમ્બરના રોજ થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -